{"product_id":"2709-2765-2743-2751-2724-2751-2716-2730-2750-2736-2744-2690-2741-2750-2726-9798233418969","title":"\u0026#2709;\u0026#2765;\u0026#2743;\u0026#2751;\u0026#2724;\u0026#2751;\u0026#2716; \u0026#2730;\u0026#2750;\u0026#2736; \u0026#2744;\u0026#2690;\u0026#2741;\u0026#2750;\u0026#2726;","description":"\u003cp\u003e • Author(s): Amita Shukla 'Ami' | Dina Chhelavda\u003cbr\u003e • Publisher: Nirmohi Publication\u003cbr\u003e • Publisher Imprint: Nirmohi Publication\u003cbr\u003e • BISAC: Letters\u003c\/p\u003e\u003cp\u003e\u003c\/p\u003e\u003cp\u003eસોશિયલ મીડિયાના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આ સમયમાં પત્ર લખવાનું તો સાવ જ વિસરાઈ ગયું છે. પત્રો લખવા અને વાંચવા એ નિરાંતના સામ્રાજ્યની બાદશાહત છે. એ તો જેણે એ માણી હોય, એ જ જાણી શકે. આજની દોડતી - ભાગતી જિંદગીમાં \"કેમ છો?\" પૂછ્યા પછી ઉત્તર માટે થોભવાની પ્રથા કે રિવાજ રહ્યો નથી.\u003c\/p\u003e\u003cp\u003eઆવી પરિસ્થિતિમાં બે સખીઓ આ નિરાંતની બાદશાહત અને અમીરી માણતાં માણતાં, પોતપોતાનાં મન અને હૃદયની વાતો આશાએશથી કરે, એ વિચાર જ સૂરજની ગરમીમાં તપી ગયેલા રસ્તા પર પહેલો વરસાદ પડતાં, જે માટીની ભીની સોડમમાં તરબતર થઈ જવાય, એવી જ મીઠી સુગંધથી હયાતી ભરી જાય છે.\u003c\/p\u003e\u003cp\u003eદરેક પત્ર અને એના પ્રત્યુત્તરમાં જો વિષય અને એને અનુરૂપ ભાષાનો તાલ અને લય ન જળવાય તો એ પત્રો જેમ બેસૂરું સંગીત કાનને વાગે એમ આંખોને વાગે છે. અહીં આ તાલ અને લયનો મેળ સુભગતાથી કરાયો છે.\u003c\/p\u003e","brand":"Nirmohi Publication","offers":[{"title":"Paperback","offer_id":47775983075479,"sku":"9798233418969","price":1415.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0666\/3471\/1191\/files\/9798233418969.webp?v=1777993599","url":"https:\/\/atlanticbooks.com\/products\/2709-2765-2743-2751-2724-2751-2716-2730-2750-2736-2744-2690-2741-2750-2726-9798233418969","provider":"Atlantic Books","version":"1.0","type":"link"}