Skip to content

Booksellers & Trade Customers: Sign up for online bulk buying at trade.atlanticbooks.com for wholesale discounts

Booksellers: Create Account on our B2B Portal for wholesale discounts

દિપક ભજનાવલી

by Premdan Umeddan Sinhdhayach
Save 1% Save 1%
Current price ₹1,096.00
Original price ₹1,104.00
Original price ₹1,104.00
Original price ₹1,104.00
(-1%)
₹1,096.00
Current price ₹1,096.00

Imported Edition - Ships in 18-21 Days

Free Shipping in India on orders above Rs. 500

Request Bulk Quantity Quote
+91
Book cover type: Paperback
  • ISBN13: 9798230723516
  • Binding: Paperback
  • Subject: N/A
  • Publisher: Nirmohi Publication
  • Publisher Imprint: Nirmohi Publication
  • Publication Date:
  • Pages: 226
  • Original Price: USD 12.0
  • Language: Gujarati
  • Edition: N/A
  • Item Weight: 268 grams
  • BISAC Subject(s): Religious / Hymns

મારા મામા શ્રી ભક્ત કવિ પ્રેમદાન સિંહઢાયચ-બાબરાએ માતાજી/ભગવાન માટે એક ભાવ વંદના પોતે બિલકુલ દેશી ભાષામાં સરળતાથી સમજાય તે રીતે આ પુસ્તકમાં તેમણે તેમની વંદના વ્યક્ત કરી છે.

આ પુસ્તક પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે હું મારા-મામાનો આભારી છું. ગમે તેવી આપતિ-વિપતિ ને કાયમ હસતે મુખે સહજ-સરળ કરીને તમામને ઉપયોગી થવુ તે તેમનો જીવનમંત્ર રહ્યો છે જીવનમાં ખુબ સંઘર્ષ કરીને અનેક ધંધા-રોજગારમાં તેમની કસબ અજમાવીને પરિવારને કેમ ઉપયોગી થવુ તે જ.....એક સારા ભજનિક ઉપરાંત તબલચી કવિ અને કર્મઠ પરિવાર પ્રેમી એટલે આ પુસ્તકના સર્જક.

માતાજીના ભેળીયા, ભજન, દોહા, છંદ સમજાય તેવી દેશી ભાષામાં નિરૂપત કરેલ છે તેઓશ્રીને આ પુસ્તક પ્રકાશિત કરવામાં કવિઆલ-કચ્છ ચારણરત્ન લાભુદાનભાઈ ફુનડા- રાધનપુર જયેશદાનજી ઝીબા કવિ જય સોનલનગર વગેરેનો પુરો સાથ-સહકાર મળેલ છે તેમનો પણ આ તબ્બકે આભાર વ્યક્ત કરૂ છું અને આ પુસ્તક પ્રકાશીત કરતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું..

લાળશ શંભુદાન કરણીદાન

Trusted for over 48 years

Family Owned Company

Secure Payment

All Major Credit Cards/Debit Cards/UPI & More Accepted

New & Authentic Products

India's Largest Distributor

Need Support?

Whatsapp Us