Skip to content

Booksellers & Trade Customers: Sign up for online bulk buying at trade.atlanticbooks.com for wholesale discounts

Booksellers: Create Account on our B2B Portal for wholesale discounts

અંતરગુંજ

by Nardi Parekh 'Nandi'
Sold out
Current price ₹962.00
Original price ₹1,104.00
Original price ₹1,104.00
Original price ₹1,104.00
(-13%)
₹962.00
Current price ₹962.00

Imported Edition - Ships in 18-21 Days

Free Shipping in India on orders above Rs. 500

Request Bulk Quantity Quote
+91
Book cover type: Paperback
  • ISBN13: 9798235458543
  • Binding: Paperback
  • Subject: N/A
  • Publisher: Nirmohi Publication
  • Publisher Imprint: Nirmohi Publication
  • Publication Date:
  • Pages: 128
  • Original Price: GBP 8.49
  • Language: Gujarati
  • Edition: N/A
  • Item Weight: 155 grams
  • BISAC Subject(s): General

આ પુસ્તકનું શીર્ષક 'અંતરની ગુંજ' સર્વથા યથાર્થ છે. અહીં સંગ્રહિત રચનાઓ કવયિત્રીના ભીતરનો દૈવી નાદ છે, જે શબ્દરૂપે આપણી સામે પ્રગટ થવાનો છે. આ સંગ્રહની એક મોટી વિશેષતા એ છે કે તેઓ લગભગ દરેક રચના સાથે તેનો પ્રચલિત 'ઢાળ' કે 'રાગ' સૂચવે છે, જેથી વાચક માત્ર તેને વાંચે નહીં, પણ ગાઈને તેનો આસ્વાદ માણી શકે.] એમનાં ભાવભર્યા પરંતુ એકદમ સરળ શબ્દોમાં લખાયેલાં ભજનો વાંચતાં જ જીભ પર રમવા માંડે છે. મારા જેવી ક્યારેય એક ગીતની કડી પણ નહોતી ગાતી તે નારદી માનાં ભજનો વાંચીને ભાવવિભોર થઈને ગાવા લાગે તે જ તેમનાં ભજનોની કમાલ છે! એમનો કૃષ્ણપ્રેમ એમનાં ભજનમાં છલકાય છે. કૃષ્ણભક્તિ જાણે તેમને સહજ સાધ્ય છે.

એમનાં ભજનોમાં કૃષ્ણપ્રેમ કેન્દ્રસ્થાને છે, છતાં દરેક રચનામાં જીવનદર્શનની એક નવી જ ભાત ઉપસી આવે છે. અહીં ભક્તિ અને વ્યવહારજ્ઞાનનો અનોખો સંગમ રચાયો છે.

ક્યારેક તેઓ માનવજીવનની ક્ષણભંગુરતા અને તેની સાચી કિંમત સમજાવતાં ટકોર કરે છે,

"અમૂલખ હીરલો હાથે ચડ્યો,

મોલ ના એના જાણો રે..

જીવ જન્મ્યો છે શિવને મળવા,

તોય ફરે છે નિમાણો રે..."

તો ક્યારેક મોહનને મળવાની તીવ્ર લગની વ્યક્ત કરતાં ગોપીભાવે ગાય છે,

"મોહનને મળવાની લગની એવી લાગી,

ભવભવની પ્યાસ મારી જાગી 

Trusted for over 49 years

Family Owned Company

Secure Payment

All Major Credit Cards/Debit Cards/UPI & More Accepted

New & Authentic Products

India's Largest Distributor

Need Support?

Whatsapp Us